શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
રંગીલા કપ વોલીબોલ ટુર્નામેન્ટન ૨૦૧૬
ઓલ સ્ટાર્ઝની ટીમે સ્પાઈકર્સ ને હરાવી સતત ચોથી વખત બની ચેમ્પિયન
રવિવાર, ૨૫-સપ્ટેમ્બર,૨૦૧૬ ના શીશુભવન પેવેલીયન (માટુંગા બોર્ડીંગ), માટુંગા (ઈ) મધ્યે બપોરે ૩.૦૦ વાગ્યા થી રાતના ૧૦. ૦૦ વાગ્યા સુધી (ડે એન્ડ નાઈટ ) આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૧૭ ટીમો એ ભાગ લીધો હતો એના ફોટા...

મોટા અને વધુ ફોટો જોવા અહીં ક્લીક કરો