અભિનંદન.... આભાર... અપેક્ષા
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
SK.OSWAL cup-2016

મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ ચેઇન ગ્રુપ-થાણાની મહિલા ટીમ બની ચેમ્પિયન જ્યારે બાળકોની ટુર્નામેન્ટમાં પણ ચેઈન ગ્રુપ -થાણા ની ટીમ રહી ચેમ્પિયન

૧. એસ.કે ઓશવાલ કપના સ્પોન્સર શ્રી નિતેશભાઈ સત્રા અને શ્રીમતી હિના સત્રા તેમજ સંસ્થાની કમિટી મેમ્બરો દ્વારા દિપ પ્રાગ્ટય
૨.સંસ્થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ દેઢિયા ના હસ્તે શ્રીફળ ફોડીને ટુર્નામેન્ટ નો શુભારંભ
૩. ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ મહિલાઓની અને બાળકો ની ટીમો
૪. પહેલી મેચનો ટોસ ઉછાળીને ટુર્નામેન્ટની શરૂઆત કરાવી રહેલ ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચા
૫. સ્પોન્સર સાથે સંસ્થાના અધિકારી કમિટી મેમ્બર અને ક્રિકેટ કમિટી
૬. સ્પોન્સરની સુરેશભાઈ સત્રાની સુપુત્રી હંસીની ના હસ્તે વિનર ટ્રોફી સ્વીકારી રહેલ ચેઈન ગ્રુપની કેપ્ટન રીધ્ધી સત્રા
૭. વિનર ટ્રોફી સાથે ચેઇન ગ્રુપ-થાણાની પૂરી ટીમ
૮. સ્પોન્સર શ્રીમતી કસ્તુરબેન સત્રા, શ્રી નિતેશભાઇ સત્રા અને શ્રીમતી હિનાબેન સત્રા ના હસ્તે રનર્સઅપ ટ્રોફી સ્વીકારી રહેલ જીયો ગર્લ્સ ટીમની કેપ્ટન દેવિકા નિસર
૯. રનર્સઅપ ટ્રોફી સાથે જીયો ગર્લ્સની પૂરી ટીમ
૧૦. ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચાના હસ્તે પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ ચેઇન ગ્રુપની કેપ્ટન રિધ્ધી સત્રા
૧૧. સ્પોન્સર શ્રી સુરેશભાઈ કરસન સત્રાના હસ્તે વુમન ઓફ ધી ફાઇનલ મેચની ટ્રોફી સ્વીકારી રહેલ જીયોગર્લ્સની અવની શાહ
૧૨. સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયા ના હસ્તે બેસ્ટ બેટસવુમન ની ટ્રોફી સ્વીકારી રહેલ ચેઇન ગ્રુપની કેપ્ટન રીધ્ધી સત્રા
૧૩. સ્પોન્સર શ્રીમતી કસ્તુરબેન સુરેશ સત્રા ના હસ્તે બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ ચેઈન ગ્રુપની શ્રેયા નિસર
૧૪. સંસ્થાના મંત્રી શ્રી હેમચંદભાઈ ગડા ના હસ્તે બેસ્ટ ફિલ્ડર ઓફ ધી ટુર્નામેન્ટ રહેલ થાણે કવીન્સની જીગ્ના બુરીચાના બદલે ટ્રોફી સ્વીકારી રહેલ તેમની ટીમની અન્ય ખેલાડી
૧૫. સ્પોન્સર શ્રી સુરેશભાઈ સત્રા અને શ્રીમતી કસ્તુરબેન સત્રાના હસ્તે વિનર ટ્રોફી સ્વીકારી રહેલ ચેઈન ગ્રુપ થાણા ટીમનો કેપ્ટન કાવ્યાન શાહ અને પુરી ટીમ
૧૬. સ્પોન્સર શ્રી સુરેશભાઈ સત્રાની સુપુત્રી હંસીની ના હસ્તે રનર્સઅપ ટ્રોફી સ્વીકારી રહેલ લીટલ ચેમ્પસ ટીમનો કેપ્ટન અને પુરી ટીમ
૧૭. ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચાના હસ્તે મેન ઓફ ધી મેચ ફાઈનલ રહેલ ચેઇન ગ્રુપનો કેપ્ટન કાવ્યાન શાહ
૧૮. Sk. OSWAL Group ના ડાયરેકટર અને સ્પોન્સર શ્રી સુરેશભાઈ કરસન સત્રાને બુકે આપી સન્માન કરી રહેલ સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયા
૧૯. વિજય હાંસલ કર્યા બાદ તેની ઉજવણી કર્યા બાદ તેની ઉજવણી કરી રહેલ ચેઇન ગ્રુપની પુરી ટીમ અને તેમની સાથે ટીમના સપોર્ટર> ટુર્નામેન્ટમાં વિજેતા થનારને ખુબ ખુબ અભિનંદન...!
> આ ટુર્નામેન્ટમાં સ્પોન્સરશીપ આપનાર SK. OSwal Group નો તેમજ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વે ટીમનો અને મેચ દરમિયાન ઉપસ્થિત રહેલ સર્વે પ્રેક્ષકોનો ખુબ ખુબ આભાર..!
> આવો જ સાથ સહકાર હંમેશા મળે તેવી અપેક્ષા સહ...!

ટુર્નામેન્ટ ના બીજા ફોટા જોવા અહિં કલીક કરો