શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા પ્રથમ વખત આયોજીત
VKK T-10 Cup-2015 ની ધમાકેદાર પૂર્ણાહુતી
ફાઈનલીસ્ટ બન્ને ટીમ અને તેના કેપ્ટન તેમજ ઓનર સાથે સંસ્થાના અધિકારી અને ક્રિકેટ કમિટી
VKK T-10 Cup-2015 Winner ટ્રોફી સાથે રેડીયન્ટ રંગીલાની પૂરી ટીમ
સંસ્થાના પ્રમુખ જગશીભાઈ દેઢીયાના હસ્તે વિનર ટ્રોફી સ્વીકારી રહેલ રેડીયન્ટ રંગીલાના કેપ્ટન મયુર ગાલા અને ઓનર શ્રી નવિનભાઈ છેડા
ક્રિકેટ કમિટીના ચેરમેન દામજીભાઈ બુરીચાના હસ્તે રનર્સ અપ ટ્રોફી સ્વીકારી રહેલ રંગોલી વાઈકીંગ્સના કેપ્ટન હર્ષુલ નંદુ અને ઓનર શ્રી રસીકભાઈ બુરીચા
VKK T-10 Cup 2015 Runners Up ટ્રોફી સાથે રંગોલી વાઈકિંગ્સની પૂરી ટીમ

ફાઈનલ મેચનો ટોસ કરાવી રહેલ ક્રિકેટ કમિટીના ચેરમેન દામજીભાઈ બુરીચા સાથે બન્ને ટીમના કેપ્ટન

સંસ્થાના ચેરમેન ટ્રસ્ટી દામજીભાઈ સાવલાના હસ્તે બેસ્ટ બેટસમેન ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વાકારી રહેલ આવિષ્કાર ટીમના કેપ્ટન ચિરાગ નિસર
સંસ્થાના પ્રમુખ જગશીભાઈ દેઢીયાના હસ્તે બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ રેડીયન્ટ રંગીલા ટીમના કૌશલ નિસર

રેડીયન્ટ રંગીલા ટીમના ઓનર શ્રી નવિનભાઈ છેડા તેમજ રંગોલી વાઈકિંગ્સ ટીમના ઓનર શ્રી રસિકભાઈ બુરીચાના હસ્તે બેસ્ટફિલ્ડર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ રંગોલી વાઈકિંગ્સના જીતેન નિસર

ક્રિકેટ કમિટીના ચેરમેન દામજીભાઈ બુરીચાના હસ્તે પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ આવિષ્કાર ટીમના કેપ્ટન ચિરાગ નિસર

સંસ્થાના ઉપપ્રમુખ ડો.કાંતિલાલ સાવલા તેમજ મંત્રી જીતેન્દ્ર ખીરાણીના હસ્તે ફાઈનલ મેચના મેન ઓફ ધી મેચની ટ્રોફી સ્વીકારી રહેલ રંગોલી વાઈકિંગ્સ ટીમના દિપક શાહ

VKK T-10 ની દરેક મેચમાં મેન ઓફ ધી મેચ રહેલ ખિલાડી


મોટા ફોટા જોવા અહીં ક્લિક કરો


##ADVT##