શ્રી વાગડ કલા કેન્દ્ર આયોજીત
Zodiac Cup - ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૧૬
રોમાંચક અને રસાકસીભરી રહેલ Zodiac Cup ની ફાઈનલ મેચ આવિષ્કારની ટીમ બની ચેમ્પિયન ચેઈન ગ્રુપ ને આપી ફાઈનલમાં માત

ફાઈનલ મેચની તસ્વીરી ઝલક

સ્પોન્સરર શ્રી રમેશભાઈ ફુરીયા, ક્રિકેટ કમિટી ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચા અને સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયાના હસ્તે વિનર ટ્રોફી સ્વીકારી રહેલ આવિષ્કાર ટીમના વિશાલ કારીયા, મયુરગાલા અને રોનક ગાલા

Zodiac Cup વિનર રહેલ આવિષ્કારની પૂરી ટીમ સાથે સ્પોન્સરર, સંસ્થાના અધિકારી અને ક્રિકેટ કમિટી

Zodiac Cup રનર્સ અપ રહેલ ચેઈન ગ્રુપ-A ની પૂરી ટીમ સાથે સ્પોન્સરર, સંસ્થાના અધિકારી અને ક્રિકેટ કમિટી

સંસ્થાની ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચા ના હસ્તે મેન ઓફ ધી સીરીઝની ટ્રોફી સ્વીકારી રહેલ આવિષ્કાર ફ્યુચર ટીમના પ્રતિક ગડા

સંસ્થાના સહ ખજાનચી મયુરભાઈ દેઢિયાના હસ્તે બેસ્ટ બેટસમેનની ટ્રોફી સ્વીકારી રહેલ આવિષ્કાર ફ્યુચર ટીમના પ્રતિક ગડા

સંસ્થાના ઉપપ્રમુખશ્રી મણીલાલ કારીયાના હસ્તે બેસ્ટ બોલરની ટ્રોફી સ્વીકારી રહેલ ચેઈન ગ્રુપ -B ટીમના રાજેશ નિસર

સંસ્થાના મંત્રીશ્રી જીતેન્દ્રભાઈ ખીરાણીના હસ્તે બેસ્ટ ફિલ્ડર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ ચેઈન ગ્રુપ-A ટીમના મિહિર બૌવા

સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયાના હસ્તે બેસ્ટ વિકેટકિપર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ ચેઈન ગ્રુપ-A ટીમના રજત સત્રા

સ્પોન્સરર શ્રી રમેશભાઈ ફુરીયાના હસ્તે ફાઈનલ મેચની મેન ઓફ ધી મેચ ટ્રોફી સ્વીકારી રહેલ આવિષ્કાર ટીમના રોનક ગાલા

Zodiac Cup ના સ્પોન્સરર શ્રી રમેશભાઈ ફુરીયાનું બુકે આપી સન્માન કરી રહેલ સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયા

Zodiac Cup - ફાઈનલીસ્ટ બંને ટીમો સાથે સ્પોન્સરર સંસ્થાના અધિકારી અને ક્રિકેટ કમિટી