વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત ઈન્ડીયન કેન્સર સોસાયટીના સહયોગથી કેન્સર નિદાન શિબીર નું આયોજન કરેલ હતુ. જેમાં મુંબઈ મધ્યે અલગ અલગ સેન્ટરો રાખવામાં આવ્યા હતા.##ADVT##