શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
Rangeela Cup-Volley Ball Tournament-2017

ઓલ સ્ટાર્ઝની ટીમે અમરતરૂ વી.સી.ની ટીમને હરાવી સતત પાંચમી વખત બની ચેમ્પિયન

રવિવાર, ૧૦-સપ્ટેમ્બર, ૨૦૧૭ ના શીશુવન પેવેલીયન (માટુંગા બોર્ડિંગ), માટુંગા (ઈ) બપોરના ૪.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધી (ડે એન્ડ નાઈટ અને ઓપન ગ્રાઉન્ડ) આયોજન કરવામાં આવ્યુ હતું જેમા ૮ ટીમો એ ભાગ લીધો હતો એના ફોટા....