શ્રી વાગડ કલા કેન્દ્ર આયોજીત
Zodiac-Cup લીગ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન
મંગળવાર, ૧૫- નવેમ્બર
સવારે ૧૦.૦૦ કલાકે
સ્થળઃ એર ઈન્ડિયા સ્પોર્ટસ કલબ-કાલીના, સાંતાક્રુઝ મધ્યે


શુભારંભ પ્રસંગની તસ્વીરી ઝલક
Zodiac-Cup ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરી રહેલા સ્પોન્સર શ્રી રમેશભાઈ વીરજી ફુરીયા
Zodiac-Cup ના સ્પોન્સર અને સંસ્થાના અધિકારીઓ દ્વારા દીપપ્રાગટ્ય
શ્રીફળ ફોડીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવી રહેલ સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયા
ટુર્નામેન્ટની પ્રથમ મિચનો ટોસ ઉછાળીને ટુર્નામેન્ટની શરૂઆત કરાવી રહેલ ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચા
ટુર્નામેન્ટની શરૂઆત પહેલા ટુર્નામેન્ટની માહિતી આપી રહેલ ક્રિકેટ કમિટીના ચેરમેન
ટુર્નામેન્ટની શરૂઆત પહેલા પ્રાસંગિક પ્રવચન કરી રહેલ સંસ્થાના પ્રમુખ
ટુર્નામેન્ટ ઉદઘાટન પહેલા પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરે રહેલ Zodiac-Cup ના સ્પોન્સર
Zodiac-Cup ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચની બન્ને ટીમના ખેલાડીઓ સાથે સ્પોન્સર સંસ્થાના અધિકારી અને ક્રિકેટ કમિટી

Zodiac-Cup ની આગામી મેચ નવેમ્બર ૨૦૧૬ તારીખઃ ૧૭,૧૮,૨૨,૨૩,૨૪,૨૫,૨૯ અને ડીસેમ્બર તા.૧

સેમીફાઈનલ ૬-ડિસેમ્બર, ૨૦૧૬
ફાઈનલ મેચ રવિવાર ૧૧-ડિસેમ્બર, ૨૦૧૬ (ડે મેચ)

સમાજના સર્વે ભાઈ બહેનોને દરેક લીગ મેચ, સેમીફાઈનલ, તેમજ ફાઈનલ મેચ દરમિયાન એર ઈન્ડિયા સ્પોર્ટસ ગ્રાઉન્ડ મધ્યે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા નમ્ર અનુરોધ

Zodiac Cup ની દરેક મેચોનું પરીનામ Vagadvisible દ્વારા જાણી શકાશે


Zodiac Cup - 2016 (1st Match)
VSC - A V/S Challenge Group - Thane
Challenge Group - Thane won the toss & elected to Field first
VSC - A - 121/5 (20 overs)
Challenge Group - Thane - 122/6 (18.3 overs)
Challenge Group - Thane won by 4 wickets

Man of the Match:
જીતેન્દ્ર ભિમશી મોતા (સુવઈ-થાણા Challenge Group )
(3 Wkts / 11 Runs)

[RelationPath1130000000698361141]
Zodiac Cup - 2016 (2nd Match)
United XI V/S Avishkar Future
United XI won the toss & elected to Field first
Avishkar Future - 208/4 (20 overs)
United XI - 45/10 (11 overs)
Avishkar Future won by 163 Runs

Man of the Match:
પ્રતિક મહેન્દ્ર ગડા (ભચાઉ-ઘાટકોપર Avishkar Future)
106 Runs

[RelationPath1130000002675261670]