શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
Zodiac Cup- ૨૦૧૭ લીગ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ

Zodiac Cup- લીગ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ Zodiac Developers Pvt.Ltd. ના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ વીરજી ફુરીયા ના શુભ હસ્તે મંગળવાર, ૧૪- નવેમ્બર ૨૦૧૭ સવારના ૯.૩૦ કલાકે એર ઈન્ડિયા સ્પોર્ટસ ક્લબ- કાલીના સાંતાક્રુઝ (ઈ) મધ્યે કરવામાં આવેલ હતો.
શુભારંભ પ્રસંગની તસ્વીરી ઝલકઃ
"Zodiac Cup" ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરી રહેલા સ્પોન્સર શ્રી રમેશભાઈ વીરજી ફુરીયા
"Zodiac Cup" ના સ્પોન્સર અને સંસ્થાના અધિકારીઓ દ્વારા દિપ પ્રાગટ્ય
સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયા ના શુભ હસ્તે શ્રીફળ ફોડીને ટુર્નામેન્ટ નો શુભારંભ
ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચા ના હસ્તે ટુર્નામેન્ટની પ્રથમ મેચનો ટોસ ઉછાળી ટુર્નામેન્ટની શરૂઆત
ટુર્નામેન્ટની શરૂઆત પહેલા ટુર્નામેન્ટની માહિતી આપી રહેલ ક્રિકેટ કમિટીના ચેરમેન
ટુર્નામેન્ટની શરૂઆત પહેલા પ્રાસંગિક પ્રવચન કરી રહેલ સંસ્થાના પ્રમુખ
ટુર્નામેન્ટન ના ઉદઘાટન પહેલા પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરી રહેલ "Zodiac Cup" ના સ્પોન્સર
"Zodiac Cup" ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચની બંન્ને ટીમના ખેલાડીઓ સાથે સ્પોન્સર સંસ્થાના અધિકારી અને ક્રિકેટ કમિટી
Zodiac Cup ની પ્રથમ મેચની રોમાંચક ક્ષણ