શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત


SK.OSWAL Cup - 2017
મહિલાઓની ટુર્નામેન્ટમાં ચેઈન ગ્રુપ - થાણા બની ચેમ્પિયન...
બાળકોની ટુર્નામેન્ટમાં ગીરગાવકર - ગીરગામ ની ટીમ બની ચેમ્પિયન...



૧. SK.OSWAL Cup ના સ્પોન્સર શ્રી સુરેશભાઈ કરસન સત્રાના તેમજ સંસ્થાના અધિકારીઓ દ્વારા દિપ પ્રાગટ્ય
૨. સંસ્થાના ઉપપ્રમુખ ડો.કાંતિલાલ સાવલા ના હસ્તે શ્રીફળ ફોડીને ટુર્નામેન્ટ નો શુભારંભ
૩. ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ મહિલાઓની તેમજ બાળકોની ટીમો.
૪. મહિલાઓની પહેલી મેચનો ટોસ ઉછાળીને ટુર્નામેન્ટની શરૂઆત કરાવી રહેલ સ્પોન્સર શ્રી સુરેશભાઈ સત્રા.
૫. બાળકોની પહેલી મેચનો ટોસ ઉછાળીને મેચની શરૂઆત કરાવી રહેલ ક્રિકેટ કમિટીના ચેરમેન દામજીભાઈ બુરીચા.
૬. વિનર ટ્રોફી સાથે ચેઈન ગ્રુપની પૂરી ટીમ.
૭. બાળકોની વિનર ટ્રોફી સાથે ગીરગાવકરની પૂરી ટીમ.
વિનર અને રનર્સ અપ ટ્રોફી એનાયત કરી રહેલ સ્પોન્સર શ્રીમતી કસ્તુરબેન સુરેશ સત્રા, શ્રીમતી મંજુલાબેન કિરીટ સત્રા, શ્રીમતી હિનાબેન નિતીશ સત્રા, તેમજ એકતા જીનીશ સત્રા.૮. વિનર ટ્રોફી સ્વીકારી રહેલ ચેઈન ગ્રુપ ટીમની કેપ્ટન રીધ્ધી સત્રા
૯. રનર્સ અપ ટ્રોફી સ્વીકારી રહેલ મુંબઈ ઈન્ડીયન્સ ટીમની કેપ્ટન પ્રીતી ગાલા.
૧૦. રનર્સ અપ ટ્રોફી સાથે મુંબઈ ઈન્ડિયન્સ ની પૂરી ટીમ.
૧૧. બાળકોની રનર્સ અપ ટ્રોફી સાથે રોયલ ચેલેન્જર્સ A ની પૂરી ટીમ.
૧૨. ક્રિકેટ કમિટીના ચેરમેન દામજીભાઈ બુરીચા ના હસ્તે પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ ચેઈન ગ્રુપની અલ્પા કારીઆ.

૧૩. સ્પોન્સર શ્રીમતી કસ્તુરબેન સત્રા, શ્રીમતી મંજુલાબેન સત્રા, શ્રીમતી હિનાબેન સત્રા તેમજ શ્રીમતી એકતા સત્રા ના હસ્તે બેસ્ટ બેટસવુમન ટ્રોફી સ્વીકારી રહેલ મુંબઈ ઈન્ડીયન્સ ટીમના ચાર્મી ગડા.
૧૪. સ્પોન્સર શ્રીમતી કસ્તુરબેન અને સુરેશભાઈ સત્રાના હસ્તે બેસ્ટ બોલર ની ટ્રોફી સ્વીકારી રહેલ મુંબઈ ઈન્ડીયન્સની અમિતા ગડા.
૧૫. સ્પોન્સર શ્રીમતી મંજુલાબેન સત્રા અને શ્રીમતી એકતા સત્રા ના હસ્તે બેસ્ટ ફિલ્ડરની ટ્રોફી સ્વીકારી રહેલ મુંબઈ ઈન્ડીયન્સ ટીમની અમિતા ગડા.
૧૬. સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયાના હસ્તે ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધી મેચની ટ્રોફી સ્વીકારી રહેલ ચેઈન ગ્રુપની ટ્વીંકલ નિસર.
૧૭. SK.OSWAL Cup ના સ્પોન્સર શ્રી સુરેશભાઈ સત્રાનું નુકે આપી સન્માન કરી રહેલ સંસ્થાના પ્રમુખ જગશીભાઈ દેઢિયા.
૧૮. સંસ્થાના ટ્રસ્ટી ડો.જયંતિલાલ સત્રાના હસ્તે બાળકોની મેચના પ્લેયર ઓફ મેચની ટ્રોફી સ્વીકારી રહેલ ગીરગાવકર ટીમનો કાવ્ય અમિત ગડા
૧૯. સ્પોન્સર સાથે સંસ્થાના અધિકારી કમિટી મેમ્બર અને ક્રિકેટ કમિટી.


SK.OSWAL Cup ફાઈનલ મેચના વધુ ફોટા સંસ્થાની વેબસાઈટ www.vagad.org પર જોવા મળશે.

> આ ટુર્નામેન્ટમાં સ્પોન્સરશીપ આપનાર SK.OSWAL Group નો અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વે ટીમનો તેમજ મેચ દરમિયાન ઉપસ્થિત રહેલ સર્વે પ્રેક્ષકોને ખૂબ ખૂબ આભાર..!
>ટુર્નામેન્ટ માં વિજેતા થનાર સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન..!
> આવો જ સાથ સહકાર હંમેશા મળે તેવી અપેક્ષા સહ...!


વધુ ફોટા જોવા અહિં ક્લિક કરો