પટેલ ડેન્ટલ કેર & ઈમ્પલાન્ટ સેન્ટર એ અંધેરી (લોખંડવાલા) મુંબઈ નું સૌથી મોટું અને અત્યાધુનિક ડેન્ટલ કેર સેન્ટર છે.
ડો. પ્રવિણ દેવરાજ પટેલ (મીણાંત) (હેડ ઓફ PDC) એ ૧૬ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. અને એમની ટીમ માં ૪ અન્ય સ્પેશીયાલીસ્ટ ડેન્ટીસ્ટ તથા ચાર કન્સલટન્ટ ડેન્ટીસ્ટ પણ છે.
ખાસ વિશેષતાઓ:
* ૬ ડેન્ટલ ચેર (બધી ફેસીલીટી સાથે)
* સ્પેશીયલ ઓપરેશન થીયેટર (ઈમ્પલાન્ટ સર્જરી માટે)
* દાંત સાફ કરવા માટે Satelec (Germany) Scaler Machine
* દાંત બચાવવા માટેની રૂટકેનાલ ટ્રીટમેન્ટ માટે Endodortic Rotary Machine (Japan)
* ઈન્ટ્રા ઓરલ કેમેરા
* ઈન્સ્ટન્ટ RVG X- Ray મશીન
* રૂટકેનાલ ટ્રીટમેન્ટ ની એક્યુરેસી માટે, કોમ્પ્યુટરાઈઝ્ડ Apex Locator
* ઈન્સ્ટ્રુમેન્ટ ને જંતુ રહીત કરવા માટે
- Autoclave Machine
- Ultraviolet Sterilizer
* ઓપરેશન થીયેટર નાં Disinfection માટે Ozone Machine
* Teeth Whitening માટે ( U.V. Light Bleaching Machine)
* પેઢાનાં રોગોની સર્જરી માટે લેસર મશીન (Zolar- Canada)
* Piezo Electric Bone Surgery Unit For Bone grafting Procedures and Implant Surgery
* Pantamix Machine for Impressions of Implants
* કલીનીક માં Use થતા ઈમ્પલાન્ટ
- Myriad (Holand)
- Osstem (korea)
- Alphabio (Israel)
- GenXT (Switzerland)
* Latest Implant Surgery: Full Mouth Implants And Bridges in a Week
અમારી ડોકટરની ટીમ:
૧. ડો. પ્રવિણ ડી. પટેલ (B.D.S) FAACD (U.S.A), Certified Implantologist
૨. ડો. શાહીદા ધમાની ( B.D.S) Cosmetologist
૩. ડો. કરન ખન્ના (B.D.S) Certified Implantologist
૪. ડો. પ્રિયંકા સત્રા (B.D.S) Speciality in Smile Designing
૫. ડો. ખુશ્બુ દોશી (B.D.S) Speciality in Root Canal
કન્સલટન્ટ ડોકટર્સ:
૧. ડો. મૌલીક જરીવાલા (M.D.S) (Orthodontist) (વાંકાચૂકા દાંત નાં નિષ્ણાંત)
૨. ડો. પરિત લડાની (M.D.S) (Oral Surgeon)
૩. ડો. રીતીકા અરોરા (M.D.S) (Periodontist) (પેઢાના રોગો નાં નિષ્ણાંત)
૪. ડો. ખુશ્બુ અજમેરા (M.D.S) Endodontist
કોન્ટેકટઃ 02266950110 / 09821207707 / 09920684226
Watch "PATEL DENTAL CARE ..video" on YouTube:
મોટા ફોટા જોવા અહિં ક્લીક કરો.