શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજીત
Sk Oswal Cup-2015, મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની જબરદસ્ત સફળતા.
ફાઈનલ મેચમાં છેલ્લા બોલ સુધી દિલધડક રોમાંચકતા.. પ્રેક્ષકો આફરીન પોકારી ઉઠ્યા.
મહિલાઓના ત્યૌહાર સમા ક્રિકેટના જંગમાં જીયોસ ગર્લ્સની ટીમ બની ચેમ્પીયન... મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ફાઈનલમાં આપી માત...
SK ઓસવાળ કપ-૨૦૧૫ માં ૧૩ ટીમોએ ભાગ લીધો હતો

ઉત્સાહપૂર્વક ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ ૧૩ ટીમો
એસ. કે. ઓસવાળ ગ્રુપના ડાયરેક્ટર
શ્રી સુરેશભાઈ કરસનભાઈ સત્રા ના હસ્તે દિપ પ્રાગ્ટ્ય કરી ટુર્નામેન્ટનું ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના પ્રમુખ શ્રી જગશી દેઢિયાના હસ્તે શ્રીફળ ફોડીને ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
'એસ.કે.ઓસવાળ કપ' ની પહેલી મેચનો ટોસ ઉછાળીને ટુર્નામેન્ટની શરૂઆત કરાવી રહેલ ક્રિકેટ કમિટીના ચેરમેન
શ્રી દામજી બુરીચા
સ્પોનસર શ્રીમતી હિરૂબેન કરસન સત્રા અને શ્રી સુરેશભાઈ કરસન સત્રા તેમજ સંસ્થાના અધિકારીઓ હસ્તે વિનર ટ્રોફી સ્વીકારી રહેલ જીયોસ ગર્લ્સ ટીમની કેપ્ટન દેવિકા નિસર
સ્પોન્સર શ્રી સુરેશભાઈ કરસન સત્રા અને સંસ્થાના અધિકારીઓના હસ્તે રનર્સઅપ ટ્રોફી સ્વીકારી રહેલ મુંબઈ ઈન્ડિયન્સની પૂરી ટીમ
સ્પોન્સર શ્રી સુરેશભાઈ કરસન સત્રાના હસ્તે બેસ્ટ બેટ્સવુમન ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની વૄતિકા સાવલા
સંસ્થાના પ્રમુખ શ્રી જગશી દેઢિયા અને મંત્રી શ્રી હેમચંદ ગડાના હસ્તે બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની વૄતિકા સાવલા
સંસ્થાના મંત્રી શ્રી મનોજ ફુરીયાના હસ્તે બેસ્ટ ફિલ્ડર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ જ્વેલ ઓફ ઘાટકોપર ટીમના જયશ્રી શાહ/ગડા
કરિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજી બુરીચાના હસ્તે પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટની ટ્રોફી સ્વીકારી રહેલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની વૄતિકા સાવલા
'એસ.કે.ઓસવાળ કપ' ના સ્પોન્સર શ્રી સુરેશભાઈ કરસનભાઈ સત્રાને બુકે આપી સન્માન કરી રહેલ સંસ્થાના પ્રમુખ શ્રી જગશી દેઢિયા
એસ.કે.ઓસવાળ કપ ૨૦૧૫ની વિનર ટ્રોફી સાથે જીયોસ ગર્લ્સની પૂરીટીમ
S.k. Oswal Cup ના સ્પોન્સર સંસ્થાના અધિકારી અને ક્રિકેટ કમિટી
રસાકસીભરી મેચનો આનંદ માણી રહેલ પ્રેક્ષકો


વધુ ફોટા જોવા માટે: https://www.facebook.com/ShreeVagadKalaKendra
વધુ અને મોટા ફોટા જોવા અહીં ક્લિક કરો


##ADVT##