શ્રી વાગડ કલા કેન્દ્ર - VPL T-20 Season 7
પ્રમાણિક પેન્થર્સ ને હરાવીને રેડીયન્ટ રંગીલા બની ચેમ્પિયન...
VPL T-20 Season 7 ની ફાઈનલ મેચ ૧૫-માર્ચ ૨૦૧૫ ના રવિવારે સાંજના ૫.૦૦ વાગ્યાથી એર ઈન્ડિયા સ્પોર્ટસ ક્લબ, કાલીના, સાંન્તાક્રુઝ (ઈ) મધ્યે યોજાયેલ હતી. જેમાં રેડીયન્ટ રંગીલાની ટીમને હરાવી ફાઈનલ નો વિજય ખિતાબ પોતાના નામે કર્યો હતો.
વિનર ટ્રોફી સાથે રેડીયન્ટ રંગીલાની પૂરી ટીમ

રનર્સઅપ ટ્રોફી સાથે પ્રમાણિક પેન્થર્સ ની પૂરી ટીમ

ફાઈનલીસ્ટ બન્ને ટીમો સાથે સંસ્થાના કમિટી મેમ્બર

રેડીયન્ટ રંગીલા ના ઓનર શ્રી નવિનભાઈ કરસન છેડાનું મેમેન્ટો આપી સન્માન કરી રહેલ સંસ્થાના પ્રમુખ શ્રી દામજીભાઈ સાવલા

પ્રમાણિક પેન્થર્સના ઓનર શ્રીમતી હેતલ રાજેશ ગાલાનું મેમેન્ટો આપી સન્માન કરી રહેલ ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચા

કેનોરીટા કિંગ્સ ના ઓનર મીત કાનજી રીટા ને મેમેન્ટો આપી સન્માન કરી રહેલ સંસ્થાના ઉપપ્રમુખ ડો. કાંતિલાલ કલ્યાણજી સાવલા

આવિસ્કાર ના ઓનર શ્રી વિશાલ રસિક કારીઆ ને મેમેન્ટો આપી સન્માન કરી રહેલ સંસ્થાના ટ્રસ્ટી ડો. જયંતીલાલ સત્રા.

ઈન્ટીગ્રેટેડ ઓશવાળના ઓનર શ્રી નીશીત કાંતિલાલ સાવલા તેમજ શ્રી સુરેશ કરસન સત્રા ને મેમેન્ટો આપી સન્માન કરી રહેલ સંસ્થાના ખજાનચી શ્રી હેમચંદભાઈ ગડા.

રંગોલી વાઈકિંગ્સના ઓનર શ્રી રસિકભાઈ પ્રેમજી બુરીચા ને મેમેન્ટો આપી સન્માન કરી રહેલ સંસ્થાના મંત્રી શ્રી જીતેન્દ્ર ખીરાણી.

સંસ્થાના પ્રમુખ શ્રી દામજીભાઈ સાવલા હસ્તે ફાઈનલ મેચની મેન ઓફ ધી મેચ ટ્રોફી સ્વીકારી રહેલ પ્રમાણિક પેન્થર્સના પલક સાવલા.

સંસ્થાના મંત્રી શ્રી મનોજ ફુરીયા ના હસ્તે બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટ ની ટ્રોફી સ્વીકારી રહેલ પ્રમાણિક પેન્થર્સના પલક સાવલા.

સંસ્થાના મંત્રી શ્રી જીતેન્દ્ર ખીરાણી ના હસ્તે બેસ્ટ વિકેટ કિપર ઓફ ધી ટુર્નામેન્ટ ની ટ્રોફી સ્વીકારી રહેલ ઈન્ટીગ્રેટડ ઓશવાલના વા. કેપ્ટન ધવલ ગડા.

ક્રિકેટકમિટી ના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચા ના હસ્તે મેન ઓફ ધી સીરીઝ ની ટ્રોફી સ્વીકારી રહેલ આવિષ્કાર ના કેપ્ટન ચિરાગ નિસર તે સાથે બેસ્ટ ફિલ્ડર તેમજ બેસ્ટ બેસ્ટમેન ઓફ ધી ટુર્નામેન્ટ ની પણ ટ્રોફી મેળવેલ છે.

આ મંચ ઉપરથી ફાઈનલ મેચની કોમેન્ટ્રી સ્કોર અને મેચની રજેરજ ની માહિતી આપવામાં આવતી હતી.

પ્રેક્ષકોથી ખચાખચ ભરાયેલ સ્ટેડિયમ

સંસ્થાના કમિટી મેમ્બર્સ તેમજ ક્રિકેટ કમિટી

મોટા ફોટા જોવા અહિં ક્લીક કરો.


##ADVT##