રવિવાર ૩૧-જુલાઈ શ્રી નમિનાથ જીનાલય, પાયધુની-મુંબઈ માં ૨૦૦ મણકા સાતત્યપૂર્ણ થયા તે નિમીતે નવકાર મહામંત્રનો ભવ્ય ભાષ્ય જાપ અનુષ્ઠાનના કાર્યક્રમની એક ઝલક...
> ૨૦૦ મણકા સાતત્યપૂર્ણ પાર કરી ૨૦૮માં મણકામાં પ્રવેશ.
> રાહી સાહેબના ચતુર્થવ્રતના પચ્ચખાણને ૪૦ વર્ષ પૂર્ણ
> રાહી સાહેબની સંગીત યાત્રા (સ્વર થી ઈશ્વર સુધી) ૫૧માં વર્ષમાં પ્રવેશ
> રાહી સાહેબના ૧૭ નવલખા પૂરા કરી ૧૯-જુલાઈ ગુરૂપૂર્ણિમાએ ૧૮મો નવલખો શરૂ કર્યો..
> 'અર્હમ નાદ ગજાવું' પુસ્તકનું લોકાર્પણ, નમિનાથ જીનાલયમાં (નેમચંદભાઈ વિઠ્ઠલજી શાહ પરિવાર)


















મોટા ફોટો જોવા અહીં ક્લીક કરો