શ્રી પંચ પરમેષ્ઠી મહિલા મંડળોના સ્થાપકઃ
સૌ. સુશિલાબેન જયંતભાઈ રાહી
(ચેંબુર)
02225226958

માર્ગદર્શકઃ
સૌ. મીતાબેન મુલચંદ રાહી:
09833037080

પંચ પરમેષ્ઠી મહિલા મંડળોઃ
જાપોમાં શિરોમણી એવું એક માત્ર શ્રી મંત્રાધિરાજ નવકાર મહામંત્ર જાપ જ છે. એની અનુપમ અનુભુતિ દ્વારા શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોને અમારા અનંત અનંત નમસ્કાર હો !!!
સંસાર અનેકવિધ યાતનાઓથી આજે ભરપુર બન્યો છે. સુખ-દુઃખની હેલી વચ્ચે સંસારનૌકા અથડાઈ રહી છે. એના નિવારણ કાજે...
આપના નિવાસસ્થાને/ઓફીસે વર્ષમાં ફક્ત એકવાર પણ શ્રી નવકાર મહામંત્ર જાપ અનુષ્ઠાન તો અવશ્ય કરાવવું જ જોઈએ. જેથી આપની સર્વે સમસ્યાઓ શમી જશે. શ્રી નવકાર મહામંત્રનું ભાવપૂર્વક સ્મરણ અનેક ચમત્કારોની પરંપરા સર્જી શકે છે.
આવા દિવ્ય મહામંત્રના નાદ દ્વારા આપણા ઘરમાં વિધિપૂર્વક ગુંજારવ કરાવી નવા જોમ અને ઉત્સાહનું આપણે સૌ નિર્માણ કરીએ.

આવા દિવ્ય મહામંત્રના ગૃહ અનુષ્ઠાન જાપ ને લગતી કોઈપણ માહિતી માટે સંપર્ક સાધો-
મુખ્ય કન્વિનરઃ

દિપાબેન ભરત ગોગરી:
09004251626

આપના ઘરે શ્રી નવકાર મહામંત્ર ગૃહ જાપ અનુષ્ઠાન કરાવવા આપના ઝોનમાં આપના એરિયા ની આસપાસના મંડળોનો સંપર્ક કરવો:
ઝોન-1) કોલાબા, વાલ્કેશ્વર થી દાદર (સે.રે./વે.રે.)

ઝોન-2) માટુંગા થી ભાંડુપ (સે.રે.)
અને વડાલા થી વાશી / પનવેલ / અલીબાગ

ઝોન-3) મુલુંડ થી કલ્યાણ / કર્જત-કસારા

ઝોન-4) બી.બી. માટુંગા (વે.રે.) થી મલાડ

ઝોન-5) કાંદીવલી થી વિરાર / પાલઘર / દહાણુ

ઝોન-6) ઉપર સિવાય ના બહારગામ ના એરીયામાં જાપ કરાવવા માટે
"ઘર ઘર ગુંજે શ્રી નવકાર,
એજ અમારો છે નિર્ધાર"