માતુશ્રી રતનબેન મુલચંદ જીવરાજ સાવલા (ચેલા-વાલકેશ્વર) પરિવારે ૨૫-ઓગસ્ટ-૨૦૧૬ ના નાના પુત્ર ભાવેશભાઈ ના જન્મદિવસ નિમિત્તે આયોજેલ ભવ્યાતિભવ્ય નવકાર જાપ અનુષ્ઠાન જન્મદિન આવા સુંદર ધાર્મિક અનુષ્ઠાન થી ઉજવણી કરી આ પરિવારે સુંદર દ્રષ્ટાંત સમાજ સમક્ષ મૂક્યું, જેની ભૂરી અનુમોદના સહ.
































































મોટા ફોટો જોવા અહીં ક્લીક કરો