મંગળવાર ૧૯-જુલાઈ, ગુરૂપૂણિમા ના શુભ દિવસે પ.પૂ.શ્રી જયંતભાઈ 'રાહી' ના ૭૫ માં જન્મદિવસ નિમીત્તે મેવાડ ભવન, ભાંડુપ મધ્યે "નવકાર જાપ" નો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
તથા "બ્રુહદ મુંબઈ પંચ પરમેષ્ઠી પરિવાર (BMPPP) - કોમ્યુટ્રી (CT)" મોબાઈલ એપ્લીકેશન તથા "અર્હમ બુક" નુ વિમોચન કરવામાં આવ્યુ હતુ.
મોટા અને વધુ ફોટો જોવા અહીં ક્લીક કરો