ત્રિવાર્ષિક વિદ્યા અનુદાન યોજના-6 (વર્ષ : 2023-24 થી 2025-26)
ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક સહાય યોજના (ધોરણ ૮ થી ૧૦) ના સંયુક્ત દાતાશ્રીઓ

માતુશ્રી દિવાળીબેન ખીમજી પોપટલાલ શાહ પરિવાર (MANAV WELFARE TRUST)
નુતન ત્રંબૌ, દાદર

માતુશ્રી હાંસઈબેન હોથીભાઈ વણવીર ગાલા પરિવાર (PRAGATI GROUP)
ભચાઉ, પાર્લા
માધ્યમિક શૈક્ષણિક સહાય યોજના (ધોરણ ૫ થી ૭) ના સંયુક્ત દાતાશ્રીઓ

માતુશ્રી મોંઘીબેન સામત સાંગણ ગાલા પરિવાર (TIMEX)
ભચાઉ,વિલેપાર્લે

મીઠીબેન ભુરાલાલ રામજી ગાલા પરિવાર (ANUPAM)
નંદાસર, ગોરેગામ
પ્રાથમિક શૈક્ષણિક સહાય યોજના (ધોરણ ૧ થી ૪) ના દાતાશ્રી

માતુશ્રી લીલાબેન ગુણશી દુદાભાઈ સત્રા પરિવાર (ભરૂડીયા) (TOP 10) (THE TIME STORE)
ભરૂડીયા, અંધેરી
પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક સહાય યોજના (નર્સરી થી સિનિયર કે. જી.) ના સંયુક્ત દાતાશ્રીઓ

માતુશ્રી વેલબાઈ નાનજી ભચુભાઈ ગડા હસ્તે શ્રીમતી નિર્મળા હસમુખ નાનજી ગડા પરિવાર(HSCO)
લાકડીયા,ગામદેવી

માતુશ્રી લીલાબેન મહેશ પદમશી શાહ હસ્તે શ્રીમતી CA પારુલ મોનીલ શાહ (PALASHA PARIVAR)
લાકડીયા
કાઉન્સેલીંગ સેન્ટર યોજના (વર્ષ : 2023-24 થી 2025-26) ના દાતાશ્રી

શ્રીમતી પ્રભાબેન પ્રવિણ કરમણ ગાલા (RICH LADY)
નુતન ત્રંબો, દાદર
બુક બેંક-લેપટોપ યોજના (વર્ષ : 2023-24 થી 2025-26) ના સંયુક્ત દાતાશ્રીઓ
શ્રી ચાંપશી દેવશી નંદુ હસ્તે શ્રીમતી જયશ્રીબેન રોહિત ચાંપશી નંદુ (ROOP SANGAM)
ભચાઉ, દાદર

માતુશ્રી લક્ષ્મીબેન ખેરાજ ખેતશી છેડા હસ્તે શ્રીમતી પુષ્પાબેન લખમશી ખેરાજ છેડા(SOFT TOUCH)
આધોઇ, અંધેરી
SVGA દિવ્યાંગ સપોર્ટ ગ્રુપ ના પ્રેરક દાતાશ્રી

શ્રી નાથાલાલ વાલજી સાવલા હસ્તે શ્રી લાલજી રામજી સાવલા (સુવઈ)(SAVLA FOODS & COLD STORAGE)
સુવઈ