શ્રી વાગડ કલા કેન્દ્ર આયોજીત
VKK T-10 કપ ની ફાઈનલમાં કેનોરીટા કિંગ્સને હરાવી પ્રમાણિક પેન્થર્સ બની ચેમ્પિયન...
VKK T-10 કપની પૂર્ણાહુતીની તસ્વીરી ઝલક

શ્રી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત ભારતના ભુતપૂર્વ હોકી કેપ્ટન શ્રી ધનરાજ પીલ્લઈ સાથે ફાઈનલીસ્ટ બન્ને ટીમ, તેના ઓનર્સ, સંસ્થાના અધિકારી અને ક્રિકેટ કમિટી.

પ્રમાણિક પેન્થર્સની ટીમ સાથે હાથ મિલાવી પરીચય કરી રહેલ શ્રી ધનરાજ પીલ્લઈ

કેનોરીટા કિંગ્સની ટીમ સાથે હાથ મિલાવી પરીચય કરી રહેલ શ્રી ધનરાજ પીલ્લઈ

સંસ્થાના પ્રમુખ શ્રી જગશીભાઈ દેઢિયાના હસ્તે વિનર ટ્રોફી સ્વીકારી રહેલ પ્રમાણિક પેન્થર્સના કેપ્ટન ભાવીક ગીંદરા

VKK T-10 Cup 2016 Winner ટ્રોફી સાથે પ્રમાણિક પેન્થર્સની પૂરી ટીમ

સંસ્થાની ક્રિકેટ કમિટીના ચેરમેન શ્રી દામજીભાઈ બુરીચાના હસ્તે Runners Up ટ્રોફી સ્વીકારી રહેલ કેનોરીટા કિંગ્સના ઓનર શ્રી કાનજીભાઈ રીટા, મીત રીટા તેમજ કેપ્ટન રોનક ગાલા.

VKK T-10 કપ 2016 Runner Up ટ્રોફી સાથે કેનોરીટા કિંગ્સની પૂરી ટીમ.વધુ અને મોટા ફોટો જોવા અહીં ક્લીક કરો


##ADVT## ##NOTE##
##CTGKK##