શૈક્ષણિક સહાય યોજના (વર્ષ-૧૨)
(શૈક્ષણિક વર્ષઃ ૨૦૧૮-૧૯)

પ્રતિવર્ષાનુસાર આ વર્ષે પણ ગામ-મહાજનો, મંડળો, આધારસ્તંભદાતાશ્રીઓ, સ્વાવલંબી ગામ, વિદ્યાર્થી સહાયક યોજના અને વ્યક્તિગત શિક્ષણપ્રેમી દાતાશ્રીઓના આર્થિક સહયોગથી વાગડ વિશા ઓશવાળ સમાજના નર્સરીથી ૧૦ માં ધોરણ સુધી અભ્યાસ કરતા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વધારે સહાય આપવાનું આયોજન SVGA દ્વારા કરવામાં આવ્યું છે.

આ વર્ષથી SVGA એ શૈક્ષણિક સહાયના ફોર્મ ફકત Online Application દ્વારા જ સ્વીકારવાનું નક્કી કરેલ છે. એટલે ગતવર્ષ મુજબ ફોર્મ મેળવવાના નિયમિત સેંટરો પર ફોર્મ મળશે નહી.

ફોર્મ મેળવવા માટેનીઃ
Online Application Link: http://scholarship.svgaindia.org



online Application Form ભરવાની છેલ્લી તા. બુધવાર ૧૫/૦૫/૨૦૧૮ સુધી છે.



ફોર્મ સંબંધિત માર્ગદર્શન માટે સંપર્કઃ
કુનાલ ફરિયાઃ 09867027644 - રાત્રે ૭.૦૦ થી ૯.૦૦ કલાકે
પરાગ છેડાઃ 09967253227 - બપોરે ૩.૦૦ થી ૧૦.૦૦ કલાકે
રમણિક મોતાઃ 09773724054 - રાત્રે ૮.૦૦ થી ૧૧.૦૦ કલાકે
મિત્તલ ગડાઃ 09969108655 - સવારે ૧૧.૦૦ થી ૬.૦૦ કલાકે
(નોંધઃ ઉપર જણાવેલ સમય દરમ્યાન જ સંપર્ક કરવો.)

અન્ય વિગત અને પુછપરછ માટે સંપર્ક (શૈક્ષણિક સહાય સમિતી)
Adv. ગિરીશ ખીમજી શાહ (ચેરમેન): 09819660135
શ્રી જીતેન્દ્ર પોપટલાલ નંદુ (કન્વીનર): 09004299991
શ્રી જીતેન્દ્ર જીવરાજ કારીઆ (કો.કન્વીનર): 09867345864
શ્રી શર્મિષ્ઠા ચુનીલાલ ગાલા (SVGA પ્રમુખ): 09821275425
SVGA ઓફિસ: 02224327842 / 09022313382


દાતાશ્રીઓઃ
શ્રીમતી રતનબેન વિનોદ કાનજી ગડા (લાકડીયા)
ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક સહાય યોજના
(ધોરણ ૮ થી ૧૦)


શ્રીમતી પ્રભાબેન પ્રવિણ કરમણ ગાલા (નુતન ત્રંબૌ)
માધ્યમિક શૈક્ષણિક સહાય યોજના
(ધોરણ ૫ થી ૭)

માતુશ્રી મણીબેન રમણીકલાલ ધનજી છાડવા (સામખિયારી)
પ્રાથમિક શૈક્ષણિક સહાય યોજના
(ધોરણ ૧ થી ૪)

માતુશ્રી મોંઘીબેન સામત સાંગણ ગાલા (ભચાઉ)
પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક સહાય યોજના
(નર્સરી થી સીનીયર કે.જી.)