શ્રી વાગડ ગ્રેજ્યુએટસ એસોસિએશન (SVGA)
ત્રિવાર્ષિક વિદ્યા અનુદાન યોજના (નં.૪) વર્ષઃ ૨૦૧૬-૨૦૧૯
આભાર... ધન્યવાદ... અનુમોદના...
૬-માર્ચ, ૨૦૧૬ ના રવિવારે યોગી સભાગૃહમાં પુર્ણ થયેલ SVGA ની ત્રિવાર્ષિક વિદ્યા અનુદાન યોજના (નં.૪) ને સહર્ષ વધાવનાર સર્વ જ્ઞાતીજનો, વિવિધ યોજનાના લાભાર્થી દાતાશ્રીઓ, આધાર સ્તંભ દાતાશ્રીઓ, સહયોગી ગામ - મહાજનો/મંડળો, વિદ્યાર્થી દત્તક યોજનાના દાતાશ્રીઓ તેમજ નામી-અનામી દાતાશ્રીઓનો ખુબ-ખુબ આભાર, ધન્યવાદ.

૧) મહાનુભવો દ્વારા દીપ પ્રાગ્ટય
૨) સમારંભ પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ ગોગરીનું સન્માન કરતા
શ્રી વિપુલ ગડા, Adv.શ્રી ગિરીશ શાહ, C.A શ્રી પ્રવિણ ગાલા
૩) પ્રેરક વક્તા શ્રી જય વસાવડાનું સન્માન કરતા
શ્રી વિપુલ ગડા, Adv.શ્રી ગિરીશ શાહ, C.A શ્રી પ્રવિણ ગાલા
૪) શ્રી ધીરજ માવજી છેડા (એકલવીર) નું સુત્ર સંચાલન
૫) શ્રી જય વસાવડા નો પરીચય કરાવતા શ્રી રાજેન ધરોડ
૬) શ્રીમતી રતનબેન વિનોદ કાનજી ગડા (લાકડીયા) ઉચ્ચ માધ્યમીક સ્કુલ સ્કોલરશીપ યોજના ના દાતાશ્રી હર્ષિત ગડા અને નિશીત ગડા
૭) શ્રીમતી પ્રભાબેન પ્રવિણ કરમણ ગાલા (નુતન ત્રંબૌ) માધ્યમીક સ્કુલ સ્કોલરશીપ યોજના ના દાતાશ્રી પ્રવિણ ગાલા, શ્રીમતી પ્રભાબેન પ્રવિણ ગાલા અને સુપુત્રી ચિ. અર્ચિતા
૮) શ્રીમતી મણીબેન રમણીકલાલ ધનજી છાડવા (સામખીયારી) પ્રાથમીક સ્કુલ સ્કોલરશીપ યોજના ના દાતાશ્રીઓ શ્રી રમણિકલાલ ધનજી છાડવા, શ્રી વિનય છાડવા, શ્રીમતી રક્ષા જતીન છાડવા
૯) માતુશ્રી મોંધીબેન સામત સાંગણ ગાલા (ભચાઉ) પુર્વ પ્રાથમીક સ્કુલ સ્કોલરશીપ યોજના ના દાતાશ્રીઓ શ્રી જગશીભાઈ સામત ગાલા, શ્રીમતી ભાગ્યવંતીબેન જગશીભાઈ ગાલા.
૧૦) માતુશ્રી જવેરબેન ભાણજી માલશી ગાલા (સુવઈ) અને માતુશ્રી દિવાળીબેન ખીમજી પોપટલાલ શાહ (નુતન ત્રંબૌ) બુક બેન્ક યોજનાના દાતાશ્રીઓ શ્રી ધીરજભાઈ ભાણજી ગાલા અને Adv. શ્રી ગિરિશ શાહ
૧૧) માતુશ્રી પુંજીબેન હરધોર ભચુભાઈ કારીઆ (સુવઈ) અને માતુશ્રી રામુબેન ભચુભાઈ ભીમશી રીટા (લાકડીયા) કાઉન્સેલીંગ સેન્ટર યોજનાના દાતાશ્રીઓ શ્રી અમરશીભાઈ હરધોર કારીઆ, શ્રી કાનજીભાઈ ભચુભાઈ રીટા અને શ્રી હરીલાલભાઈ ભચુભાઈ રીટા.
૧૨) અતિથી વિશેષ શ્રી પોપટલાલ ભચુભાઈ નંદુ (ખારોઈ) નું સન્માન
૧૩) અતિથી વિશેષ શ્રીમતી લવંગીકાબેન દામજી સાવલા (સુવઈ) નું સન્માન
૧૪) અતિથી વિશેષ શ્રી લખમશી ખેરાજ છેડા (આધોઈ) નું સન્માન
૧૫) અતિથી વિશેષ શ્રી રમેશ વેલજી શાહ (નુતન ત્રંબૌ) નું સન્માન
૧૬) અતિથી વિશેષ શ્રી હિતેન ખીમજી ગડા (સામખીયારી) નું સન્માન
૧૭) અતિથી વિશેષ શ્રી વેલજી મોણશી બુરીચા (લાકડીયા) નું સન્માન
૧૮) અતિથી વિશેષ શ્રી લખમશી જેઠાલાલ ગાલા (ત્રંબૌ) વતીથી સન્માન સ્વીકારતા તેમના સુપુત્ર શ્રી ભાવેશ ગાલા
૧૯) અતિથી વિશેષ શ્રી ચાંપશીભાઈ હોથીભાઈ ગાલા (ભચાઉ) નું સન્માન
૨૦) અતિથી વિશેષ શ્રી અમૃતલાલ પ્રેમજી છાડવા (સામખીયારી) નું સન્માન
૨૧) સ્વાવલંબી ગામના દાતાશ્રીઓનું સન્માન
૨૨) વિદ્યાદાન યોજનાને મળ્યું નારી શક્તિનું પીઠબળ
૨૩) જાહેરાત સૌજન્ય ના દાતાશ્રી શ્રી પ્રેમજીભાઈ પુંજાભાઈ નિસર નું સન્માન૨૪) ટીમ SVGA

જાહેરાત સૌજન્યઃ

માતુશ્રી ભમીબેન પ્રેમજીભાઈ પુંજાભાઈ નિસર










##ADVT## ##NOTE##
##CTGKK##