* અંતરાત્મ ભાવને લાવનારો, તેને ટકાવનારો, વધારનારો અને અંતે પરમાત્મ સ્થાન સુધી પહોંચાડનારો પરમેતિ નમસ્કાર છે, એટલા માટે માર્ગાનુસારીની ભૂમિકાથી લઈને સમ્યકદૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિધર તમામ જીવોની આરાધનામાં પરમેષ્ઠિ નમસ્કાર પરમ અંગ છે. *

ફોટા જોવા અહીં ક્લીક કરો


"નવકાર જાપ " ડોંબિવલી નગરે
ગુરૂવાર ૧૧-ઓગષ્ટ
સવારે ૮.૦૦ કલાકે
સ્થળ: સુવિધિનાથ જીનાલય, માનપાડા રોડ, ડોંબિવલી (ઈ).
નવકાર આરાધક પુ.જયંત 'રાહી' ના શિષ્ય જીગ્નેશ નાગડા (ગઢશીશા)ની સંગાથે સંગીત અને વિવિધ મુદ્રા સહ્ નવકાર આરાધના કરીએ.
આપ સૌ સાજન-માજન મિત્રો સહ્, શ્વેત પરિધાન માં વેળાસર પધારશો..જુલાઈ મહિનામાં થયેલ જાપ ના ફોટા જોવા અહીં ક્લીક કરો

ફોટા જોવા અહિં ક્લીક કરો

શ્રી નવકાર મહામંત્રનો ભવ્ય ભાષ્ય જાપ અનુષ્ઠાન
*** મણકો ૨૦૮ ***
રવિવાર ૩૧-જુલાઈ

સવારે ૮.૦૦ કલાકે
સ્થળઃ શ્રી નમિનાથ જીનાલય, પાયધુની, મુંબઈ
(વેલેટ પાર્કિંગની સુવિધા છે)

કાર્યક્રમની ઝલક...
> ૨૦૦ મણકા સાતત્યપૂર્ણ પાર કરી ૨૦૮માં મણકામાં પ્રવેશ.
> રાહી સાહેબનો ૭૫માં વર્ષમાં પદાપર્ણ
> રાહી સાહેબની સંગીત યાત્રા (સ્વર થી ઈશ્વર સુધી) ૫૧માં વર્ષમાં પ્રવેશ
> રાહી સાહેબના ચતુર્થવ્રતના પચ્ચખાણને ૪૦ વર્ષ પૂર્ણ
> રાહી સાહેબના ૧૭ નવલખા પૂરા કરી ૧૯-જુલાઈ ગુરૂપૂર્ણિમાએ ૧૮મો નવલખો શરૂ કર્યો..
> 'અર્હમ નાદ ગજાવું' પુસ્તકનું લોકાર્પણ
> BMPPP ની નવકાર મોબાઈલ એપ વિશે પણ સમજશું..

> શ્રી દિનેશભાઈ જેન્તીલાલભાઈ શાહ લાભાર્થી પરિવાર
આયોજકઃ
> શ્રી નમીનાથજી મહારાજ જૈન દેરાસરજી ટ્રસ્ટ
> ટીમ બી.એમ.પી.પી યુવા ફોરમ


* આવા શુભ પ્રસંગે આપ આપના પરિવાર જનો સાથે પધારવા વિનંતી *


ફોટા જોવા અહિં ક્લીક કરો

1) પૂ. જયંતભાઈ રાહીનાં ૭૫ માં જન્મદિવસ નિમિત્તે નવ લાખ નવકાર જાપના પચ્ચખાણઃ

શ્રી નવકાર સાધક જયંતભાઈ રાહીનાં ૭૫ માં જન્મદિવસ પ્રસંગે આયોજીત અમૃત મહોત્સવ સહ નવકાર ભાષ્ય જાપ અનુષ્ઠાનમાં નવ લાખ નવકાર જાપની પચ્ચખાણ વિધિમાં જે પણ આરાધકોને જીવનમાં નવ લાખ નવકાર ગણવાનાં પચ્ચખાણ લેવાની ભાવનાં હોય તેમણે લાભ લેવા વિનંતી.
પચ્ચખાણ વિધિના વિવિધ સેન્ટરોની તારિખઃ
ભાંડુપ- ૧૯ જુલાઈ, નમીનાથ (પાયધુની)- ૩૧ જુલાઈ, ચેમ્બુર- ૩ ઓગસ્ટ, ઘાટકોપર- ૭ ઓગસ્ટ
જાપ અને સેન્ટરો વિશે વધુ વિગત જાણવા અહિં ક્લીક કરો."ઘર ઘર ગુંજે શ્રી નવકાર,
એજ અમારો છે નિર્ધાર"